Skip to main content
Settings Settings for Dark

અઠવાડિયાના પહેલા દિવસે શેરમાર્કેટમાં ખુલતાની સાથે જ 200 પોઈન્ટનો કડાકો

Live TV

X
  • વૈશ્વિક માર્કેટમાં કોરોનાના વેરિયન્ટેડ દસ્તક દેતાં તેની અસર ભારતીય શેરબજાર પર થઈ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે

    આજે સેન્સેક્સ 263 પોઈન્ટના ઘટાડા સાથે 60 હજાર 537 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 18 હજારની સપાટી તોડી 132 પોઈન્ટના ઘટાડા સાથે 17 હજાર 996 પર ખુલ્યો હતો.  વૈશ્વિક માર્કેટમાં કોરોનાના વેરિયન્ટેડ દસ્તક દેતાં તેની અસર ભારતીય શેરબજાર પર થઈ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. તો આજે સપ્તાહના પ્રારંભથી આઈસીઆઈસી બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેડા બેન્કના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. તે ઇન્ફોસિસ, ટીસીએસ જેવી કંપનીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજે શેરબજારમાં થોડો નિરાશાજનક માહોલ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply