Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં તેજીનો માહોલ

Live TV

X
  • શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 85 હજારને પાર, સોનામાં સામાન્ય ઘટાડો

    ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને સ્થાનિક સ્તરે અમુક મુખ્ય સેક્ટર્સમાં નવી લેવાલીના પગલે બજાર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે.

    સેન્સેક્સ (Sensex) 85,460ની સપાટી આસપાસ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી (Nifty) 26,140ના સ્તર આસપાસ કારોબાર કરી રહ્યો છે.

    આજના કારોબારમાં સેક્ટર આધારિત પ્રદર્શન મિશ્ર રહ્યું છે. આજે FMCG, ઓટો અને એનર્જી સેક્ટર્સમાં નવી લેવાલી નીકળતા મજબૂત તેજી જોવા મળી રહી છે. જોકે, મીડિયા સેક્ટરમાં પ્રોફિટ-બુકિંગ અને વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

    સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. સોનું (પ્રતિ તોલા) ₹1,23,000 અને ચાંદી (પ્રતિ કિલોગ્રામ) ₹1,56,300 વધારો નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply