Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ભારે કડાકો

Live TV

X
  • અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સંઘર્ષને કારણે આજે 11 માર્ચે શેરબજારમાં ઘટાડો થયો. સેન્સેક્સ 1,342 પોઈન્ટ (1.72%) ઘટીને 76,864 પર બંધ થયો.

    નિફ્ટી પણ 395 પોઈન્ટ (1.63%) ઘટીને 23,867 પર બંધ થયો. બેંકિંગ, ઓટો અને આઈટી શેરોમાં આજે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો.

    સોનું ₹500 મોંઘુ થયું, ચાંદીંમાં ₹2,000નો ઘટાડો

    સોનાના ભાવ આજે વધ્યા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ₹ 500 વધીને ₹1.61 લાખ થયો. એક કિલો ચાંદી ₹2,000 ઘટીને ₹2.71 લાખ થઈ ગઈ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2026 Max Temp : °C Min Temp : °C
apply