Skip to main content
Settings Settings for Dark

શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં 18 અંકનો ઉછાળો

Live TV

X
  • આજે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરુઆતી ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 49 અંકના વધારા સાથે 58 હજાર 296 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 13 અંકના વધારા સાથે 17 હજાર 393 પર ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં એલ એન્ડ ટી,  ટાઈટન,  બજાજ ઓટો, ભારતી એરટેલસ, રિલાયન્સ, એનટીપીસી, અને અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેંકના શેર્સ ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 250થી વધુના ઉછાળા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 66 અંકના વધારા સાથે તેજી જોવા મળી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply