Skip to main content
Settings Settings for Dark

શેરબજાર સપાટ ખુલ્યું: સેન્સેક્સ 73,500 ની આસપાસ

Live TV

X
  • શેરબજાર સપાટ ખુલ્યું: સેન્સેક્સ 73,500 ની આસપાસ

    વૈશ્વિક અસ્થિરતાઓ અને મિશ્ર વલણ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર સાધારણ સપાટ શરૂઆત સાથે કારોબાર કરી રહ્યું છે. BSE નો સેન્સેક્સ 12 પોઈન્ટ વધીને 73500 ની સપાટીની આસપાસ જ્યારે નિફ્ટી 23000ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

    સોના-ચાંદીમાં સામાન્ય ઘટાડો, રૂપિયો મજબૂત
    કોમોડીટી માર્કેટની વાત કરીએ તો, આજે કિંમતી ધાતુઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 283 ઘટીને રૂ. 150000ની આસપાસ પહોંચ્યો છે. 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં રૂ. 800 નો ઘટાડો થતાં તે રૂ. 232000 ની નજીક ટ્રેડ થઈ રહી છે.

    બીજી તરફ, ફોરેક્સ માર્કેટમાં ભારતીય ચલણમાં થોડી મજબૂતાઈ જોવા મળી છે. અમેરિકન ડોલર સામે રૂપિયો 8 પૈસા સુધરીને 95.85 ના સ્તરે પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
apply