Skip to main content
Settings Settings for Dark

શેર માર્કેટમાં તેજીઃ સપ્તાહની શરુઆતમાં જ શેર માર્કેટે ઐતિહાસિક સપાટી વટાવી

Live TV

X
  • અઠવાડિયાની શરુઆતમાં આજે સવારે ખુલેલા શેર માર્કેટે નવો કિર્તીમાન સ્થાપ્યો છે. 300 પોઈન્ટના ઉછાળા સાથે ખુલેલા સેન્સેક્સે 49 હજારની સપાટી કુદાવી છે. નિફ્ટી પણ 100 પોઈન્ટના વધારા સાથે 14,400ની સપાટીને પાર પહોંચ્યો છે.

    છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટ રોજ નવી ઐતિહાસિક રેકોર્ડ બનાવી રહ્યો છે, ત્યારે આજે ફરીથી 300 પોઈન્ટના વધારા સાથે ખુલેલા સેન્સેક્સે પ્રથમ વખત 49 હજારની સપાટી પાર કરી છે. સુચકઆંક નિફ્ટી પણ 100 પોઈન્ટના વધારે સાથે ખુલ્યો હતો અને 14,400ની સપાટી પર પહોંચ્યો છે.

    દેશમાં વધી રહેલા વિદેશી મૂડી રોકાણને કારણે હાલ શેર બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. ફાર્મા અને ટેક કંપનીઓના શેરો અત્યારે સૌથી વધુ કારોબાર કરી રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply