29 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે બજેટ સત્ર , 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરાય તેવી શક્યતા
Live TV
-
સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થવાની શક્યતા છે....સંસદીય મામલાની મંત્રીમંડળની સમિતિએ આ વર્ષના બજેટ સત્ર બે ભાગમાં યોજવાની ભલમાણ કરી છે....જે મુબજ પ્રથમ ભાગ 29 જાન્યુઆરીના રોજ શરૂ થઈને 15 ફેબ્રુઆરી સુધી ચાલી શકે છે...જ્યારે બજેટ સત્રનો બીજો ભાગ આઠ માર્ચથી શરૂ થઈ 8 એપ્રિલ સુધી ચાલી શકે છે...જ્યારેસંસદમાં સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે..બજેટ સત્રના પ્રથમ દિવસ 29 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બન્ને ગૃહોને સંબધોન કરશે..સંસદીય મામલાની મંત્રીમંડળની સમિતિએ 29 જાન્યઆરીથી બજેટ સત્ર યોજવાની ભલામણ કરી છે.સત્ર દરમિયાન કોરોના વાયરસ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે..મહત્વનુ છે કે કોરોના મહામારીના કારણે સંસદનું શિયાળુ સત્ર યોજી શકાયુ નહતુ..
