Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરતાં વૈશ્વિક શેરબજારોમાં તેની અસર

Live TV

X
  • અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરતાં વૈશ્વિક શેરબજારોમાં તેની અસર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ આજે સવારે હકારાત્મક વલણ સાથે ખૂલ્યો હતો. 300 પોઇન્ટ જેટલા ઉછાળાને કારણે 46 હજારની સપાટી પણ વટાવીને 47 હજારના નજીક પહોંચે તેવી શક્યતાઓ સાથે આગળ વધ્યો છે. તો બીજી તરફ નિફ્ટી પણ 13,500 ઉપર પહોંચ્યો છે અને આજે બપોર સુધીનો 80 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે. આજે મુખ્યત્વે બેન્કિંગ, ફાર્મા, આઈટી અને એફએમસીજીના શેરોમાં હકારાત્મક વલણ જોવા મળ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply