Skip to main content
Settings Settings for Dark

શેર માર્કેટમાં દિવસના અંતે પડ્યુ મોટુ ગાબડુ

Live TV

X
  • શેરમાર્કેટમાં દિવસ દરમિયાન જોવા મળી ભારે ઉથલપાથલ. સેંસેક્સ 416 પોઇન્ટ ઘટાડા સાથે 41,528 પર અને નિફ્ટી 127 પોઇન્ટના ઘટાડા સાથે 12,224 પોઇન્ટ પર થયો બંધ

    સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે આજે શેર માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી. સવારે ઉછાળા સાથે ખુલેલા શેર માર્કેટમાં સાંજે મોટુ ગાબડુ પડ્યું છે. આજે સવારે સેંસેક્સ 318 અંકના ઉછાળા સાથે 42263 પર ખુલ્યો હતો અને નિફ્ટી 78 અંકના ઉછાળા સાથે 12430 પર ખુલ્યો હતો. જોકે દિવસ દરમિયાન શેર માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે સેંસેક્સમાં મોટુ ગાબડુ પડ્યું હતું. સેંસેક્સ 416.46 અંકના ઘટાડા સાથે 41,528.91 પર બંધ થયો હતો તો નિફ્ટી 127.80 અંકના ઘટાડા સાથે 12,224.55 પર બંધ થયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply