Skip to main content
Settings Settings for Dark

MSME યોજના હેઠળ 13 જાન્યુઆરી સુધી 70,000 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું : કેન્દ્ર સરકાર

Live TV

X
  • નાણાં મંત્રાલયે કહ્યું છે કે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ - એમએસએમઇને 59 મિનિટમાં લોન આપવાની યોજના હેઠળ આ મહિનાની 13 મી તારીખ સુધી લગભગ સિત્તેર હજાર કરોડ રૂપિયાની લોન રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

    મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે પ્રાપ્ત થયેલી 2.73 લાખ અરજીઓમાંથી 2.19 લાખ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાં એમએસએમઇ માટે ક્રેડિટની સરળતા માટે સરકારે એમએસએમઇને સમર્પિત ઓનલાઇન પોર્ટલ www.psbloansin59 minutes.com.દ્વારા લોનની જોગવાઈ રજૂ કરી છે. પોર્ટલ સિંગલ ઇંટરફેસ પોર્ટલ તરીકે કામ કરે છે જે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને પાંચ કરોડ રૂપિયા સુધીની બેંક લોન્સની મંજૂરી 59 મિનિટમાં આપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply