Skip to main content
Settings Settings for Dark

સપ્તાહનાં ચોથા કારોબારમાં શેરબજાર ઓલટાઈમ હાઈ

Live TV

X
  • સેન્સેકસે 53,266.12ની સર્વોચ્ચ સપાટીનો સ્પર્શ કર્યો
    સેન્સેક્સ 254.80 આંકનાં વધારા સાથે 53158.85 પર બંધ રહ્યો
    નિફ્ટી 70.25 આંકનાં વધારા સાથે 15924.20 પર બંધ રહ્યો

    સપ્તાહના ચોથા દિવસે આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. ત્યાર બાદ કારોબાર દરમિયાન સેંસેક્સ અને નિફ્ટી રેકોર્ડ સપાટી પર પહોંચ્યાં હતા. જેમાં સેંસેક્સ લાઈફ ટાઈમ હાઈ 53 હજાર 229 આંકડાએ પહ્ચ્યો.  તો નિફ્ટી પહેલી વખત 15 હજાર 940ની સપાટી પર પહોંચ્યો હતો. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે સેંસેક્સ 64.84 અંક ઉછળીને 52 હજાર 968 પર અને નિફ્ટી 18.20 અંક વધીને 15 હજાર 872 પર ખુલ્યો હતો. તો દિવસના અંતે  સેંસેક્સ 254 અંક ઉછળીને 53 હજાર 158 પર બંધ થયો હતો અને નિફ્ટી 70.25 અંક ઉછળીને 15 હજાર 924 પર બંધ થયો હતો. તો આજે દિવસ દરમિયાન  L&T ટેકનોલોજી, HCL ટેક, AU સ્મોલ ફાઇનાન્સ, L&T ઇન્ફોટેક અને HDFC AMCના શેયર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો અપોલો ટાયર્સ, ગેલ અને ONGCના શેયર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply