સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સ્થિતિ સામાન્ય
Live TV
-
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં નરમાશ જોવા મળી હતી. સામાન્ય વધઘટ સાથે બજારમાં કામકાજ થઇ રહ્યું હતું . સેન્સેકેસ 48 પોઇન્ટના વધારા સાથે તો નિફ્ટી 15 હજાર 818 પોઇન્ટની નીચે ખુલ્લો હતો.
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં નરમાશ જોવા મળી હતી. સામાન્ય વધઘટ સાથે બજારમાં કામકાજ થઇ રહ્યું હતું . સેન્સેકેસ 48 પોઇન્ટના વધારા સાથે તો નિફ્ટી 15 હજાર 818 પોઇન્ટની નીચે ખુલ્લો હતો. સેન્સેક્સ 48 પોઇન્ટના વધારા સાથે 52,818 પોઇન્ટની સપાટીએ તો નીફ્ટિ આંક 14 પોઇન્ટના વધારા સાથે 15, 826 પોઇન્ટની સપાટીએ કામકાજ કરી રહ્યો હતો.શરૂઆતી કારોબારમાં વિપ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, HCL ટેક ના શેર્સમાં વધારો નોંધાયો છે જયારે HDFC, મહિન્દ્રા સુઝુકી, નેસ્લેના ભાવમાં ઘટાડો નોંધાયો છે...મહત્વનું છે કે, આજે ઓનલાઈન ફુડ ડિલિવરી કંપની ઝોમેટોનો IPO આજે ખુલશે, જે 16 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. તેના દ્વારા કંપની 9,375 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે.
