સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરમાર્કેટ ખુલતાની સાથે જ 250 પોઈન્ટનો ઉછાળો
Live TV
-
આઇટી શેરમાં નિકળેલી ભારે લેવાલીના પગલે માર્કેટ ગ્રીનઝોનમાં રહ્યું હતું
ભારતીય શેરમાર્કેટમાં નવા સપ્તાહની શરૂઆત પોઝિટીવ ટ્રેડિંગ થયું છે. શેરમાર્કેટ ખુલતાની સાથેજ 250 પોઇન્ટ કરતાં વધુ ઉપર ગયું હતું. આઇટી શેરમાં નિકળેલી ભારે લેવાલીના પગલે માર્કેટ ગ્રીનઝોનમાં રહ્યું હતું. સ્થાનિક રોકાણકારોની લેવાલીના પગલે માર્કેટમાં સતત વધારો જોવા મળ્યો હતો. મુંબઇ શેરમાર્કટેનો એનએસઇ શરૂઆતમાં 54 હજાર પાંચસો અંક અને નિફટી 16 હજાર 300ની સપાટી કુદાવી ગયો હતો જોકે ત્યાર બાદ તેજીની ચાલ ધીમી પડી હતી.
