Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સમાં 558 પોઈન્ટ વધ્યો

Live TV

X
  • કારોબારી સપ્તાહ ના બીજા દિવસે આજે સેન્સેક્સ 558 પોઈન્ટવધી ને 38 હજાર 493 અને નિફ્ટી 169 પોઈન્ટ વધી ને 11 હજાર 301 પર બંધ થયો હતો. વૈશ્વિક બજારો માં સકારાત્મક સંકેતો ને પગલે ઘરેલુ બજારો માં પણ નફા સાથે કારોબાર થયો હતો. એશિયા ના અન્ય બજારો માં પણ શરૂઆત ,મજબૂતાઈ સાથે થઈ હતી. દિવસ દરમિયાન બજારો માં સકારાત્મક વલણ જોવા મળ્યુ હતુ. આજે મુખ્ય શેરો જેવા કે અલ્ટ્રા ટેક સીમેન્ટ TCS મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ના શેરો ગ્રીન ઝોન માં જ્યારે ICICI બેંક, ભારતી ઇન્ફ્રાટેલ, નેસ્લે, ONGC અને એશીયન પેઇન્ટસ ના શેરો રેડ ઝોન માં રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply