Skip to main content
Settings Settings for Dark

દેશમાં નાણાકીય પ્રણાલી મજબૂત: RBI

Live TV

X
  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગઈકાલે એક દ્વિ-વાર્ષિક નાણાકિય સ્થિરતા રિપોર્ટ જાહેર કરવામાં આવી હતી... રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે બેંકોને કહ્યું હતું કે, તેઓ કોવિડ-19 મહામારી દરમિયાન વધુ પડતા જાખમથી બચે.. દ્વિ-વાર્ષિક નાણાકિય સ્થિરતા રિપોર્ટને લઇને શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, બેંકો અને કંપનીઓની સર્વોચ્ચ પ્રાથમિકતા હવે બચત સ્તર વધારવું અને ઉત્થાન શક્તિમાં સુધારો લાવવા માટે હોવું જોઈએ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply