Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સમાં 60 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10,420 નજીક બંધ

Live TV

X
  • વેદાંતા, સનફાર્મા, આઈશર મોટર્સ, ટીસીએસ, એચસીએલ ટેક, રિલાયન્સ, કૉટક મહિન્દ્રમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે એચપીસીએલ, બીપીસીએલ, અદાણી પોર્ટ, એસબીઆઈ, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં ઘટાળો નોંધાયો હતો.

    શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ ભારતીય હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે ઈન્ટ્રા-ડેમાં નિફટીએ 10,400ની સપાટી કૂદાવી હતી, અને સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 200 પોઈન્ટ ઉછળ્યો હતો. હેવીવેઈટ શેરો જેવા કે એચયુએલ, ટીસીએસ, રીલાયન્સ, ઓએનજીસી અને ઈન્ફોસીસમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 60.19 વધી 33,940.44 બંધ રહ્યો હતો. એનએસઈ નિફટી 14.90 વધી 10,417.15 બંધ રહ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply