Skip to main content
Settings Settings for Dark

FASTag વાર્ષિક પાસની સંખ્યા 1 કરોડને પાર

Live TV

X
  • FASTag વાર્ષિક પાસની સંખ્યા 10 કરોડને પાર

    રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવેલા FASTag વાર્ષિક પાસની સંખ્યાએ 10 મિલિયન (1 કરોડ)નો આંકડો પાર કરી લીધો છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (@MORTHIndia) દ્વારા આ મહત્વપૂર્ણ સિદ્ધિની જાણકારી આપવામાં આવી છે.

    આ સિદ્ધિ ખાનગી વાહન માલિકોમાં વાર્ષિક પાસ પ્રત્યેની વધતી જતી સ્વીકૃતિ અને વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે. FASTag વાર્ષિક પાસ મુસાફરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અત્યંત અનુકૂળ અને સસ્તો મુસાફરી વિકલ્પ પૂરો પાડે છે. આ પાસના ઉપયોગથી ડ્રાઇવરો લાંબી કતારોમાંથી છુટકારો મેળવીને ઝડપી અને મુશ્કેલીમુક્ત મુસાફરીનો આનંદ માણી રહ્યા છે.

    મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિજિટલ ઇન્ડિયા અને પરિવહન ક્ષેત્રે સુધારાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ પગલું છે, જે આગામી સમયમાં મુસાફરીને વધુ સરળ બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply