GSTને વધુ સરળ બનાવાશે
Live TV
-
વેપારીઓએ દર મહિને ૩ રિટર્ન દાખલ કરવા નહિ પડે, માત્ર એક સરળ રિટર્ન ભરવુ પડશે, જીએસટી કાઉન્સીલની હવે પછીની બેઠકમાં લેવાશે નિર્ણય
જીએસટીના દરોને તર્કસંગત બનાવ્યા બાદ સરકાર હવે રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી વેપારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત વ્યવસ્થામાં કનિદૈ લાકિઅ કનિદૈ લાકિઅ વેપારીઓએ દર મહિને ત્રણ રિટર્ન દાખલ કરવાની જરૂર નહી રહે તેઓ માત્ર એક સરળ રિટર્ન દાખલ કરી શકશે. જીએસટીની કાઉન્સીલની હવે પછી મળનાર કનિદૈ લાકિઅ બેઠકમાં આ અકિલા કનિદૈ લાકિઅ પ્રકારના પ્રસ્તાવને અકિલા મંજુરીની મહોર લાગી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી નેટવર્ક ચેરમેન અજય ભુષણ કનિદૈ લાકિઅ પાન્ડેયના વડપણમાં જે સમિતિ કનિદૈ લાકિઅ રિટર્ન સરળ બનાવવા ઉપર વિચાર કરી રહી અકીલા છે તે આ સપ્તાહના અંત સુધીમાં પોતાના રિપોર્ટને અકીલા અંતિમ કનિદૈ લાકિઅ ઓપ આપી શકે છે. સમિતિ આ રિપોર્ટ જીએસટી કાઉન્સીલના કનિદૈ લાકિઅ મંત્રી સમૂહને સોંપશે. જેના અધ્યક્ષ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર કનિદૈ લાકિઅ મોદી છે. તે પછી કાઉન્સીલ આ મહિનાના અંતિમ સપ્તાહમાં મળનાર બેઠકમાં કનિદૈ લાકિઅ રિટર્નની પ્રક્રિયા સરળ બનાવવાના પ્રસ્તાવ ઉપર મહોર લગાવશે.