Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર - સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે ખૂલ્યો

Live TV

X
  • ગ્લોબલ સંકેતોના કારણે ઘરેલુ માર્કેટમાં આજે સારી શરૂઆત જોવા મળી..

    ગ્લોબલ સંકેતોના કારણે ઘરેલુ માર્કેટમાં આજે સારી શરૂઆત જોવા મળી..ભારતીય શેરબજારમાં શરૂઆતી કારોબારમાં નિફ્ટી 10,550ને પાર જવામાં સફળ રહ્યો..જ્યારે સેન્સેક્સ શરૂઆતમાં 34,300ની પાર જોવા મળ્યો..સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 0.5 ટકા વધારા સાથે કારોબાર જોવા મળ્યો...જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે..સેન્સેક્સ 148 અંક જ્યારે નિફ્ટી 44 અંકના શરૂઆતી ઉછાળા સાથે કારોબાર કરતો જોવા મળ્યો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply