RBIએ રેપોરેટમાં 0.25 ટકા ઘટાડો કર્યો
Live TV
-
2019માં અત્યાર સુધીમાં મુખ્ય વ્યાજ દરમાં, 1.35 ટકાનો ઘટાડો કરાયો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ,ચાલુ નાણાકીય વર્ષ માટે ,ચોથી દ્વિમાસિક નાણા નીતિની ,ઘોષણા કરી છે. RBIના ગવર્નર ,શક્તિકાંત દાસે વ્યાજ દરોમાં ,0.25 ટકાનો ઘટાડો કર્યા હોવાની ,જાહેરાત કરી છે. તેની સાથે જ મુખ્ય વ્યાજ દર, રેપોરેટ 5.40 ટકા થી ઘટીને ,5.15 ટકા થયો છે. RBI એ સતત પાંચમી વખત ,વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. 2019માં ,અત્યાર સુધીમાં મુખ્ય વ્યાજ દરમાં, 1.35 ટકાનો ઘટાડો કરાયો છે.