Skip to main content
Settings Settings for Dark

RBIએ રેપો રેટ-રિવર્સ રેટમાં નથી કર્યો કોઈ બદલાવ 

Live TV

X
  • સેન્સેક્સે પ્રથમ વખત વટાવી 45 હજારની સપાટી, તો નિફ્ટીએ પણ 13 હજાર 250 આંકડો વટાવ્યો.

    ભારતીય રિઝર્વ બેન્કની મૌદ્રિક નીતિ કમિટીની ત્રણ દિવસીય બેઠકના પરિણામો આવી ગયા છે. RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. રિઝર્વ બેંકે સ્વીકાર્યું છે કે, આ વર્ષે 2020-21માં જીડીપી ગ્રોથ માઈનસમાં રહેશે એટલે કે, તેમાં હજી ઘટાડો આવશે.

    રિઝર્વ બેન્ક મુજબ આ વર્ષે જીડીપી ગ્રોથ માઇનસ 7.5 ટકા રહેશે. આ બેઠક પર તમામની નજર હતી કારણ કે, આરબીઆઇ વ્યાજદરોમાં કોઈ બદલાવ કરે તો EMI ઘટશે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત રાખ્યો છે.  MPCની બેઠક 2થી 4 ડિસેમ્બર સુધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply