Skip to main content
Settings Settings for Dark

RBIની પોલીસી બાદ સેન્સેકસમાં 578 પોઇન્ટનો ઉછાળો

Live TV

X
  • સેન્સેક્સમાં 578 અંક જ્યારે નિફ્ટીમાં 198 અંકના ઉછાળા સાથે બંધ

    સારા વૌશ્વિક સંકેતોને પગલે સેન્સેક્સ સવારથી જ તેજી સાથે વેપાર કરી રહ્યો હતો. જો કે બપોર બાદ આર.બી.આઇ.ની પોલિસી જાહેર થયા બાદ B.S.E. સેન્સેક્સમાં 578 અંકનો મોટો ઉછાળો નોંધાયો હતો.  B.S.E. સેન્સેક્સ 33, 632ની સપાટીએ પહોંચી ગયો હતો. તો નિફ્ટી પણ 198 અંક વધીને 10, 326 ની સપાટીએ પહોંચી ગયો હતો. બજારના સત્ર દરમિયાન સેક્ટોરિયલ ઇન્ડેક્સના આધારે જોવામાં આવે તો મેટલ સહિત બધા જ સેક્ટરમાં તેજી સાથે વેપાર થયો હતો. વૈશ્વિક બજાર માંથી મળેલા હકારાત્મક સંકેતોને પગલે પણ ઘરેલું શેર બજારમાં રોનક જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply