કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડનો નવો લોગો અને સર્ટીફિકેટ ડિઝાઈન લોન્ચ
Live TV
-
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડનો નવો લોગો અને સર્ટીફિકેટ ડિઝાઈન ,મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવી હતી. સૂચના અને પ્રસારણ મંત્રી ,પ્રકાશ જાવડેકર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ફિલ્મ જગત સાથે જોડાયેલી અનેક હસ્તીઓ પણ ,આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત લોકોને ,સંબોધન કરતાં કહ્યું હતું ,કે, મનોરંજન જીવનમાં ,મહત્વનો ભાગ ભજવે છે. સીબીએફસીના નવા લોગો ,અને ક્યુઆર કોડથી ,ફિલ્મ ક્ષેત્રે ,વધુ ટ્રાન્સપરન્સી આવશે. મહત્વનું છે, કે હવે ક્યુઆર કોડ સ્કેન કરીને ,ફિલ્મનું ટ્રેલર જોઈ શકાશે
