Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: પોલીસ સ્ટાફને બાટલા હાઉસ ફિલ્મ બતાવવામાં આવી

Live TV

X
  • કામથી રિફ્રેશમેન્ટ અને પ્રેરણા મળે તે હેતુથી પોલીસ કમિશનરનું આયોજન

    રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા 450 થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને રીફ્રેશમેન્ટ તેમજ પોલીસ સ્ટાફને પ્રેરણા મળે તે માટે બાટલા હાઉસ ફિલ્મ દર્શાવી હતી..લોકમેળામાં બંદોબસ્તમાં રહેલા અને લોકો માટે સતત ખડેપગે રહેનાર રાજકોટ પોલીસના જુસ્સાને અણનમ રાખવા માટે તેમને પ્રેરણાદાયી ફિલ્મ બતાવવાનો પોલીસ કમિશ્નરે નવતર અભિગમ અપનાવ્યો હતો.પોલીસની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં લાખો લોકોએ શાંતિપૂર્ણ રીતે મેળો માણ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply