Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મ "વર પધરાવો સાવધાન" કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે

Live TV

X
  • ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે મનોરંજનની દુનિયામાં નવા નવા સોપાનો મેળવી રહ્યું છે.

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે મનોરંજનની દુનિયામાં નવા નવા સોપાનો મેળવી રહ્યું છે. 7 જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ "વર પધરાવો સાવધાન" રિલીઝ થાય તે પહેલા જ કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. લગ્ન મંડપમાં પંડિતો દ્વારા કન્યા પધરાઓ સાવધાન બોલતા આપણે સૌ સાંભળ્યા છે પણ આ ફિલ્મમાં વર પધરાવો સાવધાન બોલતા જોવા મળે છે અને તેમાં સોશિયલ મેસેજ પણ જોવા મળી શકશે. આ ફિલ્મમાં તુષાર સાધુ અને  કિંજલ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. સાથે સાથે આ ફિલ્મનું મ્યુઝિક રાહુલ પ્રજાપતિએ આપ્યું છે અને આદિત્ય ગઢવી, સાંત્વની તથા જીગરદાન ગઢવી જેવા દિગ્ગજ ગાયકો એ આ ફિલ્મના ગીતોમાં પોતાનો સ્વર આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply