Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ અમેરિકન ગાયિકા અને ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ સાથે મુલાકાત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યુયોર્ક, યુએસએમાં ભારતીય અમેરિકન ગાયિકા, સંગીતકાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહને મળ્યા હતા.

    પ્રધાનમંત્રીએ ફાલ્ગુની શાહની તેમના ગીત ‘અબાઉન્ડન્સ ઇન મિલેટ્સ’ માટે પ્રશંસા કરી હતી. જે તંદુરસ્ત અને પર્યાવરણને અનુકૂળ બાજરી વિશે જાગૃતિ ફેલાવે છે. પ્રધાનમંત્રીએ તેમના સંગીત દ્વારા ભારત અને યુએસએના લોકોને એકસાથે લાવવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી.

    ફાલ્ગુની શાહ અને તેના પતિ અને ગાયક ગૌરવ શાહ દ્વારા રજૂ કરાયેલા ‘એબ્યુન્ડન્સ ઇન મિલેટ્સ’ ગીત માટે, તેણીનો અનુભવ શેર કરતાં કહ્યું, “મારા ગ્રેમી જીત્યા પછી, તેના વિશે PM મોદીએ ટ્વિટ કર્યું. જ્યારે હું ભારતમાં પ્રવાસ કરી રહી હતી, ત્યારે મને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળવાનું આમંત્રણ મળ્યું. અમે 20 મિનિટ સુધી સંગીત અને સંગીતની શક્તિ વિશે એક સરસ, અર્થપૂર્ણ વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply