Skip to main content
Settings Settings for Dark

જાણો, IFFIમાં વિશ્વના આ દિગ્ગજ દિર્ગદશ્કોની ફિલ્મોને કરાશે પ્રદર્શિત

Live TV

X
  • 52મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા વિશ્વભરના સમકાલીન સિનેમાના કેટલાક માસ્ટર્સની ફિલ્મો પ્રદર્શિત કરશે. વિભાગની ફિલ્મો નીચે મુજબ છે-

    1. એવરીથીંગ વેન્ટ ફાઈન

    ડિરેક્ટર: ફ્રાન્કોઇસ ઓઝોન

    ફ્રાન્સ | ફ્રેન્ચ

    2.ઈન ફ્રન્ટ ઓફ યોર ફેસ

    દિગ્દર્શક: હોંગ સંગસૂ

    દક્ષિણ કોરિયા| કોરિયન

    3.મેમોરિયા

    નિર્દેશક: અપિચટપોંગ વીરાસેથાકુલ

    કોલંબિયા, થાઈલેન્ડ, યુકે, મેક્સિકો, ફ્રાન્સ | અંગ્રેજી, સ્પેનિશ

    4.પેરેલલ મધર્સ

    ડિરેક્ટર: પેડ્રો અલ્મોડોવર

    સ્પેન | સ્પૅનિશ

    5.સુઝાના એન્ડલર

    દિગ્દર્શક: બેનોઈટ જેકોટ

    ફ્રાન્સ | ફ્રેન્ચ
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply