Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવીને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત

Live TV

X
  • કીર્તિદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકામાં લોકડાયરાના કાર્યક્રમ કરીને ધૂમ મચાવી રહ્યા છે. તેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે આ સાથે તેમને US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોક ગાયક છે જેઓ US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અમેરિકા સ્થિત ન્યુજર્સી ખાતે US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના ફાઉન્ડર અને CEO મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા કીર્તિદાન ગઢવીને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનું સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરાયો છે. કીર્તિદાન ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં આ એવોર્ડ એનાયત થયાની માહિતી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply