Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢના નવાબની આસપાસની કેટલીક ઘટનાઓને લઈને બની ગુજરાતી ફિલ્મ કોઠી ૧૯૪૭

Live TV

X
  • જૂનાગઢના નવાબ અને તેની આસપાસની કેટલીક ઘટનાઓને લઈને એક મોટા ગજાની ગુજરાતી ફિલ્મ "કોઠી ૧૯૪૭" બનાવવામાં આવી છે. આ ફિલ્મનો પ્રીમિયર શો જૂનાગઢ સૂરજ સીનેપ્લેક્સ ખાતે યોજવામાં આવ્યો હતો. પ્રીનલ ઓબેરોય દ્વારા નિર્મિત આ આર્ટ પ્રકારની ફિલ્મમાં હિતુ કનોડિયા, પ્રીનલ ઓબેરોય અને અલીફીયા કાપડિયાએ અદાકારી કરી છે. અમેરિકાના ટોપાઝ ફિલ્મ ફેસ્ટિવલ માટે નોમિનેટ થઈ છે. આ "કોઠી ૧૯૪૭" ફિલ્મ ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક પ્રશાંત ગવંડી દ્વારા પ્રથમ વખત આ પ્રકારની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply