Skip to main content
Settings Settings for Dark

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું ધમાકેદાર ઓપનિંગ

Live TV

X
  • રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું ધમાકેદાર ઓપનિંગ

    અભિનેતા રણબીર કપૂર અભિનીત "એનિમલ" આખરે 1 ડિસેમ્બરે રીલિઝ થઈ ગઈ છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી ઉત્સુકતા હતી. આ જ ઉત્સુકતા ફિલ્મ રીલિઝના પહેલા દિવસે દર્શકોમાં જોવા મળી હતી. ફિલ્મ જોવા માટે દર્શકોની ભીડ ઉમટી પડી હતી. 

    ‘એનિમલ’ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ જોરદાર કમાણી કરી રહ્યું છે. લોકોની ઉત્સુકતા જોઈને લાગે છે કે સપ્તાહના અંત પર ફિલ્મની કમાણીમાં જોરદાર વધારો થઈ શકે છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો પર આધારિત છે. રણબીર કપૂરે પુત્રની ભૂમિકા અને અનિલ કપૂરે તેના પિતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના, તૃપ્તિ ડિમરી પણ મહત્વના રોલમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply