Skip to main content
Settings Settings for Dark

વડોદરાની એમ.અસ. યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા બે દિવસીય અમૃતરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • વડોદરાની એમ.અસ. યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા  દ્વિદિવસીય અમૃતરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગાયન, વાદન, નૃત્ય અને નાટ્ય વિભાગ દ્વારા વિવિધ પરફોર્મન્સો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ડિગ્રી, ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ દ્વારા સંગીત અને ગાયન રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા દિવસે ભરત નાટ્યમ અને કથ્થક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર શાસ્ત્રીય નૃત્યો અને નાટકો રજૂ કરાયા હતા.

    આ વર્ષે નિવૃત્ત થતા ફેકલ્ટીના બે અધ્યાપકોને કલાત્મક રીતે આભાર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply