Skip to main content
Settings Settings for Dark

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિન પ્રશંસકો કરી રહ્યા ઉત્સાહપૂર્વક ઉજવણી

Live TV

X
  • સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિન છે. આ નિમીત્તે તેમના પ્રશંસકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે. અમદાવાદ નજીક આવેલા લોથલ ખાતેના આપણા મલકમાં અમિતાભ બચ્ચનના જન્મદિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદની બોપલ સ્થિત વિસામો કિડઝના બાળકો દ્વારા તેમની ફિલ્મની ગીતો અને ડાયલોગની ક્વિઝ યોજાઇ હતી . જેમાં અમિતાભ બચ્ચના હમશકલ ભાવનગરના પિનાકિન ગોહિલે પણ ભાગ લીધો હતો. જ્યારે અમિતાભની ફિલ્મોની તસ્વીરોને રજૂ કરતું સંગ્રહાલય પણ ઉભુ કરાયું છે. આ ઉપરાતં બચ્ચનવીલામાં તેમના અમદાવાદના પ્રસંશક કૌશલ શાહે પ્રચલિત ફિલ્મોના નામે વિલા ઉભુ કરેલું છે. આવનારા દિવસોમાં તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply