Skip to main content
Settings Settings for Dark

સૈમ બહાદુરની ફિલ્મનું શાનદાર ટ્રેલર થયું રીલિઝ

Live TV

X
  • સૈમ બહાદુરની ફિલ્મનું શાનદાર ટ્રેલર થયું રીલિઝ

    બોલીવુડ એક્ટર વિકી કૌશલની અપકમિંગ મૂવી સૈમ બહાદુરનું ટ્રેલર રીલિઝ થયું છે. નિર્દેશક મેઘના ગુલઝારની આ ફિલ્મમાં વિકી કૌશલ ફિલ્ડ માર્શલ સામ માણેકશાના પાત્રમાં જાવો મળશે. સૈમ બહાદુર ફિલ્મ ભારતીય સેનાના ભૂતપૂર્વ ફિલ્ડ માર્શલ સૈમ માણેકશાના જીવન પર આધારિત છે. 

    બોલીવુડ વિકી કૌશલની આ ફિલ્મ માટે ચાહકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ સૈમ બહાદુર ફિલ્મનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું, જેને ચાહકો પસંદ કરી રહ્યા છે. હવે નિર્માતાઓએ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થઈ રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply