Skip to main content
Settings Settings for Dark

52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021નું પોસ્ટર કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી દ્વારા રિલીઝ કરાયું

Live TV

X
  • કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021નું પોસ્ટર રિલિઝ કર્યું છે. આ સાથે ફિલ્મ ફેસ્ટિવલના નિયમો અંગેની એક બુકલેટ પણ રિલિઝ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ભારતીય ફિલ્મો સહિત આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પ્રદર્શિત કરતો આ ફિલ્મ ફેસ્ટિવલ આગામી 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે. બીજી તરફ વિશ્વના સૌથી સન્માનજનક  ફિલ્મ ફેસ્ટિવલનો આવતીકાલથી પ્રારંભ થશે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સ્થગિત કરવો પડ્યો હતો. પરંતુ આ વર્ષે આ સમારોહ 6 થી 17 જુલાઈ સુધી આયોજીત કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply