અમદાવાદના શાહીબાગ વિસ્તાર ખાતે આર્કેડ ગ્રીનમાં લાગી આગ
Live TV
-
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આજે સવારે આગ લાગી હતી.. બિલ્ડીંગના પાંચમાં માળે લાગેલી આગમાં એક બાળકી ફસાઇ હોવાનો કોલ ફાયર વિભાગને મળતા ફાયરની 11 ગાડી સાથે જવાનો ઘટના સ્થળે પહોચ્યાં હતાં.. જવાનોએ પાંચમાં માળેથી ફસાયેલી બાળકીને નીચે ઉતારી વધુ સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ છે..
