Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ અને વડોદરામાં કેન્સર જાગૃતિ અંગે મેરાથોનનું આયોજન

Live TV

X
  • કેન્સર અંગે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ

    અમદાવાદ અને વડોદરામાં કેન્સર જાગૃતિ અંગે એક દોડનું આયોજન કરાયું. આ દોડ ભારતની સૌપ્રથમ એકસાથે બે શહેરમાં યોજાનારી અનોખી દોડ હતી. કેન્સરથી અસગ્રસ્ત લોકોને માનસિક , આધ્યાત્મિક , આર્થિક અને ભાવનાત્મક સહાયની જાગૃતિ માટે પણ આ દોડના માધ્યમથી સંદેશ આપવામાં આવ્યો. આ દોડમાં કુલ 6 હજાર લોકોએ ભાગ લીધો.જેમાં કેન્સરની બીમારીને મ્હાત આપી ચૂકેલા લોકો પણ જોડાયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply