Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: આજે 57માં એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • અમદાવાદ: આજે 57માં એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવી

    અમદાવાદમાં આજે 57માં એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયર્સ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ ના સંયુક્ત ઉપક્રમે થયેલી ઉજવણીની થીમ એન્જિનિયર સોલ્યુશન્સ - એમ્બ્રેસિંગ AI-ડ્રિવન ટેક્નોલોજીસ” વૈશ્વિક પડકારોને ઉકેલવામાં એન્જિનિયરિંગની મુખ્ય ભૂમિકાને અનુલક્ષીને રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં જીટીયુના ડોક્ટર રાજુલ ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં એન્જિનિયરિંગના વિષય નિષ્ણાતોએ વિવિધ એન્જિનિયરોને માર્ગદર્શન આપ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply