Skip to main content
Settings Settings for Dark

કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજી નવતર પ્રયોગ ખેડૂતોયે 100 વીઘા દવા છંટકાવ કરાવ્યો

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજ્જનપુરા કંપા ડ્રોન ટેકનોલોજીનો સારો પ્રતિસાદ કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજી નવતર પ્રયોગ ખેડૂતોયે 100 વીઘા છંટકાવ કરાવ્યો મંજુર દ્રારા 5વીઘામાં દવા છટકાવ એક દિવસ લાગે છે જયારે ડ્રોન દ્રારા 25 મિનિટ લાગે છે સામાન્ય થી સારું રિઝલ્ટ હાલ વરસાદ ને લઈ ખેતમાં પાણી ફૂટી જતાં મંજુર દ્વારા દવા છાંટવા મુશ્કેલ પડે છે અને છોડ પણ ખરાબ થાય છે અરવલ્લી જિલ્લાના કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ વિસરી રહ્યો છે ત્યારે

    મગફળી,સોયાબીન,પપૈયા ની ખેતીમાં ડ્રોન દ્રારા દવા છટકાવ કરવામાં આવ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાની પ્રતિબદ્ધતા ધરાવતી ડબલ એન્જિન સરકારે પ્રિસેશન કૃષિ ટેકનોલોજી થકી કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ.અરવલ્લી જિલ્લાના ખેડૂતો પર સરકારના સંકલ્પ અને ઉત્સાહ પૂર્વક જીલી લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply