Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ કોર્પોરેશનનનો અનોખો પ્રયોગ, કોરોનાના દર્દીઓને શોધતી કોરોના મોબાઈલ ટેસ્ટિંગ વાન

Live TV

X
  • 7 ઝોન માટે 7 વાન , દરેક વાનમાં એક સર્વેલન્સ ટીમ થર્મલ ગન સાથે અને સેમ્પલ સંગ્રહ માટે એક ટેસ્ટીંગ ટીમ રહેશે

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ખાસ વાન તૈયાર કરી છે. જે અમદાવાદના જે વિસ્તારોને કલ્સ્ટર કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે ત્યાં જશે અને સ્થળ પર જઈને જ લોકોને ચેકઅપ કરશે. થર્મલ ક્રીનિંગ કરશે અને જરૂર જણાશે તો કોરોનાનો ટેસ્ટ પણ કરશે. જેના કારણે જે લોકો કોરોના પીડિત છે પણ હાલ સંતાઈ ગયા છે તેમને શોધી શકાશે અને તેમની સારવાર થઈ શકશે અને કોરોનાનો ચેપ વધતો અટકાવી શકાશે. દરેક વાનમાં એક સર્વેલન્સ ટીમ થર્મલ ગન સાથે અને સેમ્પલ સંગ્રહ માટે એક ટેસ્ટીંગ ટીમ રહેશે.ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એનહાન્સ્ડ ટેસ્ટિંગના ભાગરૂપે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે સવારે અમદાવાદમાં કોરોના મોબાઇલ પરીક્ષણ વાન શરૂ કરવામાં આવી છે.વિજય નહેરાએ
    વધુમાં જણાવ્યું કે, મંગળવારે મોટાભાગના લોકોના સેમ્પલ લેવાઈ જાય તે પ્રકારની વ્યૂહરચના કરવામાં આવી છે.ટેસ્ટિંગ વાન જે વિસ્તારમાં જશે ત્યાં સર્વેલન્સ ટીમ લોકોનું થર્મલ ગનથી ટેસ્ટિંગ કરશે.ત્યારબાદ જે કેસોમાં ટેમ્પરેચર ફીવર સામે આવે તે બધા લોકોને વાનમાં લઈ જઈને સ્થળ ઉપર જ તેમના સેમ્પલ લેવામાં આવશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply