અમદાવાદ દૂરદર્શન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
અમદાવાદ દૂરદર્શન ખાતે પણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગણતંત્ર દિવસના ઉપક્રમે તિરંગાને સલામી આપવામાં આવી હતી. ધ્વજ વંદન સમારંભમાં ઉપસ્થિત કાર્યકારી કાર્યાલય અધ્યક્ષ આઇ.જી. પરમારે દેશને તમામ ક્ષેત્રમાં આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમજ વિવિધ મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચનમાં ભારતની વિવિધ સિદ્ધીઓથી લોકોને માહિતગાર કર્યા હતા.
પ્રજાસતાક પર્વની ઉજવણીમાં અમદાવાદ દૂરદર્શનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.