Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: ધોળકામાં અધિક જિલ્લા અદાલતની મંજૂરી

Live TV

X
  •  રાજ્ય સરકારે એક વધુ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે .અમદાવાદના ધોળકામાં અધિક જિલ્લા અદાલત સ્થાપવાની મંજૂરી આપી છે 
     ધોળકામાં અધિક જિલ્લા અદાલત સ્થાપવાની મંજૂરી આપી છે. કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર સમજાના દરેક વર્ગને 
     ઘરઆંગણે ન્યાય મળી રહે તે સંકલ્પ સિધ્ધ કરવા પ્રતિબધ્ધ છે.તેમણે કહ્યું કે સરકારે ગુજરાતની વડી અદાલત સાથે પરામર્શ કરીને આ કોર્ટમાં 14 જગ્યાઓ પણ મંજૂર કરી છે.
     ધોળકામાં જીલ્લા અદાલત કાર્યરત થતા સેશન્સ કોર્ટની જે સુનાવણી અમદાવાદમાં થતી તે હવે સ્થાનિક કક્ષાએ થવા લાગશે
     શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, સૂચિત અદાલતમાં લવાદ તથા બોદ્ધિક સંપદા અધિકારને લગતા કોમર્શીયલ વિવિદોનું પણ ઝડપથી નીરાકરણ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply