Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનાર મુસાફરો/લોકો સામે કરશે કડક કાર્યવાહી

Live TV

X
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે અધિનિયમ, 1989ની કલમ 198 અંતર્ગત રેલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા મુસાફરોમાં જાગૃતિ વધારવાના હેતુથી વર્ષ 2025-26 દરમિયાન સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

    આ અભિયાન અંતર્ગત રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધી કુલ 2330 કેસોમાં કાર્યવાહી કરીને રૂપિયા 5,05,707/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.તેમજ માત્ર ડિસેમ્બર 2025 દરમિયાન 250 કેસોમાં કાર્યવાહી કરીને રૂપિયા 59,100/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.રેલ પ્રશાસન મુસાફરોને અપીલ કરે છે કે રેલવે પરિસર અને ટ્રેનોમાં ગંદકી ન ફેલાવે તથા સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન કરે. સ્વચ્છ રેલવે અને સુરક્ષિત રેલવેના નિર્માણ માટે સૌનો સહકાર આવશ્યક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply