Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 27મી ઇનોવેશન પરિષદ યોજાઇ

Live TV

X
  • અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 27મી ઇનોવેશન પરિષદ યોજાઇ હતી. આ પરિષદમાં ટેકનોલોજી અને ઉદ્યોગસાહસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સીજીએસ ઇન્ફોટેકના સીઇઓ અને વૈશ્વિક ઇનોવેશન નિષ્ણાત  હિતેન ભૂતાએ ફ્લોરિડાથી ખાસ આ પરિષદમાં હાજરી આપી હતી. અહી તેમણે ટોપ 5 વિશ્વસ્તરીય સમસ્યાઓ અને તેના ઉકેલો રજૂ કર્યા હતાં. તેમણે ઇનોવેશન બિયોન્ડ બાઉન્ડ્રી પાયોનરીંગ ગ્લોબલ સોલ્યુશન પર વાત કરી હતી. 

    આ સાથે તેમણે ચેટ જીપીટીનું મહત્વ અને તેનો ઉપયોગ સ્માર્ટલી કેવી રીતે કરવો તે વિશે માહિતી પૂરી પાડી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply