Skip to main content
Settings Settings for Dark

અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

Live TV

X
  • સાવરકુંડલાના મહુવા રોડ પંથકના ગામોમાં વરસાદી માહોલ સર્જાયો છે.

    અમરેલી જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વીજપડી અને ખડસલી ગામમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વીજપડી આસપાસના ગામોમાં પણ હળવા વરસાદી ઝાપટાં નોંધાયા છે. વીજપડી અને ખડસલીમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં પડતાં ખેતીના પાકને પણ રાહત મળવાની આશા ખેડૂતોમાં જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
apply