અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
Live TV
-
અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી,તાપી,ડાંગ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ,અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે ,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી રહેશે. સૌરાષ્ટ્રમાં બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વીજળીનો ચમકારો રહેશે. જ્યારે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી,તાપી,ડાંગ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.