દમણમાં દરિયા કિનારે વિવિધ રોમાંચક સ્પોર્ટસ એક્ટીવીટીસ શરુ કરવામાં આવી
Live TV
-
પ્રશાસક પ્રફુલ પટેલ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યુ કે દમણ દીવ અને દાદરા નગર હવેલી પ્રવાસન વિકાસ તરફ પુરવેગ ભી આગળ વધી રહ્યો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સહેલાણીઓે ને આકર્ષવા માટે દરિયા કિનારે વિવિધ રોમાંચક સ્પોર્ટસ એક્ટીવીટીસ શરુ કરવામાં આવી છે. મોટી દમણ લાઈટ હાઉસ બીચ અને જમ્પોર બીચ ઉપર જેટ-સ્કી,વોટર સ્કુટર,સ્પીડ બોટ,બમ્પર રાઈડ, બનાના રાઈડ , બીચ પેરાસેઈલીગ જેવી આકર્ષક વોટર સ્પોર્ટસ ઍક્ટીવિટીસ નો લાભ સહેલાણીયો ને મળશે. દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્રારા આ વોટર સ્પોર્ટસનુ શુભારંભ કરવામાં આવ્યુ હતુ.
પ્રશાસક પ્રફુલ પટેલ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યુ કે દમણ દીવ અને દાદરા નગર હવેલી પ્રવાસન વિકાસ તરફ પુરવેગ ભી આગળ વધી રહ્યો છે.બન્ને પ્રદેશમાં ૯ જગ્યા વાટર સ્પોર્ટસ ઍકિટિવીટ શરુ થઈ રહી છે.નાની દમણ છપલી બીચ અને દુધની નદી માં પણ ઍવી રિતે વાટર સ્પોર્ટસ શરુ થશે,
પ્રવાસન ઊદ્દોગને વેગ આપવા માટે સહેલાણીનો ના મનોરંજન સાથે ઍમની સુરક્ષા પણ કરવામાં માં આવશે,કાર્યક્રમમાં દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ સહિત અનેક સભ્યો હાજર હતા.મોટી દમણ લાઈટ હાઉસ બીચ ની સાથે સાથે જમ્પોર બીચ ઉપર જેટ-સ્ક્રી,વોટર સ્કુટર,સ્પીડ બોટ,બમ્પર રાઈડ,બનાના રાઈડ.બીચ પોરાસિલીગ જેવી વોટર સ્પોર્ટસ ઍક્ટીવિટી ભી સહેલાણીયો ને લાભ મળશે, પ્રશાસક પ્રફુલ પટેલ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યુ કે દમણ દીવ અને દાદરા નગર હવેલી પ્રવાસન વિકાસ તરફ પુરવેગ ભી આગળ વધી રહ્યો છે.બન્ને પ્રદેશમાં ૯ જગ્યા વાટર સ્પોર્ટસ ઍકિટિવીટ શરુ થઈ રહી છે.નાની દમણ છપલી બીચ અને દુધની નદી માં પણ ઍવી રિતે વાટર સ્પોર્ટસ શરુ થશે.