Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના ધનસુરામાં ઉમેદવારો માટે ભરતી કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • અરવલ્લીના ધનસુરામાં ઉમેદવારો માટે ભરતી કાર્યક્રમ યોજાયો

    અરવલ્લીના ધનસુરામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્લી અને સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સ સર્વિસિઝના સહયોગથી ઉમેદવારો માટે ભરતી કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયત હોલ ખાતે સુરક્ષા સૈનિક, સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા અધિકારીઓ માટેની ભરતી કાર્યક્રમ યોજાયો હતો. 29 ઓક્ટોબરથી અરવલ્લી જિલ્લામાં શરૂ થયેલો આ કેમ્પ ધનસુરા, બાયડ સહિત 5 તાલુકામાં યોજાયો હતો. નિમણૂક પામેલા ઉમેદવારોને યોગ્યતા પ્રમાણે પગાર આપવામાં આવે છે. તેમજ દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, ગ્રેજ્યુઈટી, મેડિકલ સુવિધા અને પેન્શન સહિતની સુવિધા આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply