Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથઃ મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન, યાર્ડના સત્તાધીશોએ 3 તારીખ સુધી મગફળી ન લાવવા કરી અપીલ

Live TV

X
  • ગીર સોમનાથઃ મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન, યાર્ડના સત્તાધીશોએ 3 તારીખ સુધી મગફળી ન લાવવા કરી અપીલ

    ગીર સોમનાથનો મુખ્ય પાક ગણાતો મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે ગીર સોમનાથના કોડીનાર માર્કટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં બંપર વધારો થયો છે. 6 હજાર ગુણીના વેચાણ સામે 10 હજાર ગુણીની આવક થતા યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને 3 તારીખ સુધી મગફળી ન લાવવા અપીલ કરી છે. યાર્ડમાં ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળતા હોવાને કારણે મગફળીની આવક વધી છે. જિલ્લામાં આ વર્ષે 80 હજાર 700 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જ્યારે 1 લાખ 92 હજાર 454 મેટ્રિક ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થયાનો અંદાજ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply