Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ શિયાળામાં જંગલોની શોભા વધારતા રંગબેરંગી પતંગિયા અને કિટકો

Live TV

X
  • ડાંગઃ શિયાળામાં જંગલોની શોભા વધારતા રંગબેરંગી પતંગિયા અને કિટકો

    ડાંગ તેની પ્રકૃતિ અને વૈવિદ્ય સભર ઇન્સેક્ટસ એટલે કે કીટકો, પક્ષીઓ માટે ખૂબ વખણાય છે. શિયાળા દરમિયાન સહ્યાદ્રીની પર્વતમાળામાં રંગબેરંગી પતંગિયા તેમજ પક્ષીઓની વિશેષ પ્રજાતિ જોવા મળે છે. તેને જોવા માટે પ્રાકૃતિક પ્રેમીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જિલ્લાના ગીચ જંગલોની મુલાકાત લેતા હોય છે. હાલમાં અહીં અંદાજે એક હજારથી 5 હજાર જાતના કીટકો હોવાનું મનાય છે. 

    ડાંગના અંતરિયાળ વિસ્તારના ગીચ જંગલોમાં કેટલાક સ્થળોએ વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. જેમાં દીપડા, હરણ, અને ઝરખ જેવા ચોપગા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ડાંગની જૈવિક સૃષ્ટિ ખૂબ વિશાળ છે. અહીં આવતા વિદ્યાર્થીઓ તથા વાઇલ્ડ લાઇફ રસિકોને ઉપલબ્ધ વનસ્પતિ,પશુ, પક્ષી, અને અસંખ્ય કીટકો  તથા જૈવિક વિવિધતા અંગે તેમને માર્ગ દર્શન માર્ગ પણ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply