Skip to main content
Settings Settings for Dark

આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમની આગાહી: હવામાન વિભાગ

Live TV

X
  • હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમની એક્ટિવિટીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વલસાડ, નવસારી અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દ્વારકા, કચ્છમાં વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ વર્ષે અત્યારસુધી મૌસમનો સરેરાશ 14.63 ટકા વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યુ છે કે, બંગાળની ખાડીમાં લૉ પ્રેશરને કારણે ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડતો હોય છે. પરંતુ અત્યાર સુધી લૉ પ્રેશર ન બન્યું હોવાના કારણે વરસાદની સંભાવના નહિવત્ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply